Darshan Timings
વિશેષ નોંધ : લોક લાગણીને માન આપી ને હવેથી આ સમય પત્રક મુજબ દર્શનનો ટાઈમ રહેશે.
શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ચૈત્ર સુદ પૂનમ તા-૧૨/૦૪/૨૦૨૫ ને શનિવારના દિવસે ઠાકોરજીના દર્શનનો સમય નીચે મુજબ રહેશે.